Sunday, August 2, 2026

મોરબી રિટાયર્ડ પોલીસમેનની પુત્રી એડવોકેટ બની સુમરા સમાજનું ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા સુની મુસ્લિમ સુમરા સમાજના રિટાયર્ડ પોલીસમેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈની પુત્રી સહેનાજ દાઉદભાઈ સુમરા જે સુમરા સમાજના પ્રથમ મહિલા વકીલ બની છે. જેથી સમગ્ર મોરબી જિલ્લામાંથી મિત્ર સર્કલ અનેક સમાજના આગેવાનોએ તેમજ રાજકીય આગેવાનોએ શુભેચ્છા પાઠવી તેમજ એડવોકેટ તરીકે ખૂબ સિધ્ધી મેળવે એવી લાગણી વ્યક્ત કરી છે.

Related Articles

Total Website visit

1,624,228

TRENDING NOW