Saturday, March 7, 2026

મોરબી મહેન્દ્રપરા વિસ્તારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા બે વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહેન્દ્રપરા વિસ્તારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા બે વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય જે અંગે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરતા મોરબીના મહેન્દ્રપરા શેરી નં – ૧૫મા રહેતા માહીરભાઈ મુસ્તાકભાઈ પાયક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધી ચાઇનીઝ ફિરકી નંગ -૧૭ ૬૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે પુછપરછ દરમિયાન અન્ય એક શખ્સ વિપુલભાઈ હસમુખભાઈ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,065

TRENDING NOW