Saturday, August 8, 2026

મોરબી ના ત્રાજપર નજીક બાઇક ચાલકે મહિલાને હડફેટે લેતા અકસ્માત,મહિલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ત્રાજપર નજીક બાઇક ચાલકે મહિલાને હડફેટે લેતા અકસ્માત,મહિલાનું મોત.

મોરબીના ત્રાજપર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકે મહિલાને હડફેટે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર નેશનલ હાઇવે રોડ ઉપર રોહનભાઈ પુનાભાઈ બથવાર રહે. કુબેર સિનેમા પાછળ મોરબી વાળા વિસ વર્ષીય યુવકે પોતાની બાઈક પુરપાટ ઝડપે ચલાવી આનંદ નગરમાં રહેતા કમળબા હસ્તસિંહ ઝાલા નામની મહિલાને બાઈકની હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલા કમળબા હસ્તસિંહ ઝાલાનુ મોત નિપજ્યું હતું.

Related Articles

Total Website visit

1,624,868

TRENDING NOW