Saturday, August 1, 2026

મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ખાતે ત્યજી દીધેલું બાળક મળી આવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે રહેતા જયેશભાઇ વેલજીભાઈ શેખવા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરની પાછળ જમીન પર કોઇ અજાણી સ્ત્રી આરોપીએ પોતાની કુખે તાજુ જન્મેલ જીવતુ બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દીધું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ગુન્હો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,194

TRENDING NOW