Sunday, June 21, 2026

મોરબી.જિલ્લા જજ બી એસ ગઢવી અને પેનલ એડવોકેટએ સબજેલની મુલાકાત લીધી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી.જિલ્લા જજ બી એસ ગઢવી અને પેનલ એડવોકેટએ સબજેલની મુલાકાત લીધી.

આજરોજ મોરબી સબ જેલ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી ના (જજશ્રી) અને ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી બી.એસ.ગઢવી સર દ્વારા જેલની મુલાકાત લેવામાં આવી હતી અને સાથે પેનલ એડવોકેટએ પણ મુલાકાત લીધી હતી.ત્યારે તેમની સાથે જેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી. તદુપરાંત તમામ આરોપી, કેદી /બહેનો સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે તેમને રૂબરૂ મળી પોતાના કેસ માટે જરૂરિયા મુજબ સરકારી મફત કાનૂની સલાહ મફત વકીલ આપવા અંગે ની સલાહ અને રજૂઆત સંભાળેલ હતી મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા સાથે રહેલ હતા.

Related Articles

Total Website visit

1,608,901

TRENDING NOW