Saturday, June 20, 2026

મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટીમ દ્વારા 45 જેવા અબોલ પશુઓ ને કતલખાને જતા અટકાવી કાયદેસર ની કાર્યવાહી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

🚩વંદે ગૌમાતરમ્🚩
*🚩જય જય ગૌમાતા🚩

🔶 આજે તારીખ 21.6 2025
ના રોજ બપોરે
🔶 મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ
ને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડી જેમાં ખીચો ખીચ ઘેટા બકરા બોલેરો પીકપ માં જેના નંબર GJ12BX1949 બોલેરો પીકપ માં ભરીને કતલ કરવા લઈ જવામા આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ માળીયા થઈને મોરબી બાજુ આવતી હોય ગાડી જેના નંબર
GJ.12BX1949. બોલેરો પીકપ
ગાડી
ની મળેલ બાતમી મુજબ ગાડી આવતા તે એ. ગાડી ને મોરબી તાલુકા અદવિસ્તાર રવિરાજ ચોકડીએ રોકીને તેમાં ચેક કરતા જીવ 45 ઘેટા બકરાને કુર્તા પૂર્વક હલી ચલી ના શકે એવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરપીન્ટ ના હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ બાજુથી ભરેલા હોય અને મોરબી બે કુબેર ટોકીઝ પાસે કતલ કરવા ના ઈરાદે લઈ જવામાં આવતા હોય .. તે જીવોને મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા જૅ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા

🔶 FIR : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગૌરક્ષક દ્વારા ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન જઈને ગૌરક્ષા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને ગૌરક્ષક દ્વારા પોલીસ મથકે * ફરિયાદી.નોંધાવામા આવી છે *

તથા મોરબી તાલુકાપોલીસ pi.. સાહેબ અને પોલીસ
સ્ટાફનો. ખુબ સારો સહયોગ મળ્યો હતો.

👉🏻 આ રેડ ને સફળ બનાવનાર સાથી ગૌરક્ષકો :
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી

લીમડીગૌરક્ષક જીવ દયા
ચોટીલા ગૌરક્ષક જીવદયા
ધાંગધ્રા ગૌરક્ષક જીવદયા
વિરમગામ ગૌરક્ષક જીવદયા
કચ્છ ગૌરક્ષક જીવદયા
રાજકોટ ગૌરક્ષક જીવદયા
ભાઈઓનો ખૂબ સારો એવો
સહયોગ મળ્યો હતો

Related Articles

Total Website visit

1,608,883

TRENDING NOW