Wednesday, June 24, 2026

મોરબીમાં 25 ડીસેમ્બરે સોનલ બીજ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં 25 ડીસેમ્બરે સોનલ બીજ ઉજવાશે

મોરબી: મોરબીમાં ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજીત આઇ સોનલમાના ૯૯ માં પ્રાગટ્ય દિવસે “સોનલ બીજ” નું પાવન આયોજન કરવામાં આવ્યું છે. આ મંગળ અવશરે સૌ ચારણોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીમાં આઇશ્રી સોનલમાં ચારણ સમાજ વાડી ગૌશાળા પાસે, લીલાપર રોડ – મોરબી ખાતે તા ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સોનલ બીજ ઉજવાશે. જેમાં સવારે ૮:૦૦ કલાકે ખડીયાના નાકેથી સોનલ વાડી સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ સવારે ૧૦:૦૦ કલાકે ચારણ વિધારત્ન સન્માન સમારોહ યોજાશે. અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. તેથી આ સોનલ બીજના પાવન અવસરે આઇ શ્રી સોનલમા જન્મોત્સવ સમિતિ તથા સમસ્ત- ચારણ ગઢવી મોરબી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,609,197

TRENDING NOW