મોરબીમાં પાંચીયા દાદાનો નવરંગ માડવો તા.13 ના રોજ યોજાશે
મોરબી: મોરબીમાં પાંચીયા દાદાનો નવરંગ માડવો તા. ૧૩ ને ગુરૂવાર ના રોજ કલાલશેરી, નગરદરવજા પાસે મોરબી ખાતે રાખેલ છે .
કલાલશેરી નગરદરવજા પાસે મોરબી ખાતે તા.૧૩ને ગુરુવાર રોજ પાંચીયા દાદાનો નવરંગ માડવો રાખેલ છે. જેમાં મહાપ્રસાદ તા.૧૩ને ગુરૂવાર ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્થળ દેશળદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઈવ મોરબી ખાતે રાખેલ છે. તથા ડાક ડમ્મરનો પ્રોગ્રામ તા.૧૩ ઓક્ટોબરે સાંજે ૯:૩૦ કલાકે સ્થળ દેશળદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઈવ મોરબી ખાતે રાખેલ છે. તેમજ પંચનાં ભુવા સાથે કિન્નર સમાજ પણ આ પાચીયા દાદાના નવરંગ માંડવામાં હાજરી આપશે.





