Tuesday, June 23, 2026

મોરબીમાં તાજિયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનોની બેઠક મળી

Advertisement
Advertisement
Advertisement

હેડિંગ: મોરબીમાં તાજિયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનોની બેઠક મળી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબીમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.

આ તકે, બેઠકમાં વીજ વાયરો અંગે તકેદારી રાખવા તેમજ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કોઈ ખોટી અફવા પર ધ્યાન ન આપવા તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી ક૨વાના સૂચનો આપવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,609,151

TRENDING NOW