Wednesday, June 24, 2026

મોરબીની સબ જેલમાં કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સબ જેલમાં કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી સબ જેલમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં કેદીનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સોમનાથ ઉર્ફે સોભનાથ રામપ્રસાદ રાજપૂત (ઉ.વ.૨૨) રહે. ઉત્તરપ્રદેશવાળો માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન એ-પાર્ટ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોક્સો કલમ ૫(એલ),૬,૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી હોય જે મોરબી સબજેલ ના કાચા આરોપીએ કોઇ કારણસર કેસરી કલરના કપડાવડે મોરબી સબજેલ બેરેક નં.૧૦ ના જમણી બાજુના છેલ્લા ઉભાબાથરૂના છતના પ્લાસ્ટીકના પાઇપ વડે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા આરોપીનું મોત નિપજ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,242

TRENDING NOW