Friday, May 2, 2025

મોરબીના સિપાઈવાસમાં ચાઇનીઝ દોરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સિપાઈવાસમા રહેતા આરોપી અનવરભાઇ હાજીભાઈ વડગામા (ઉ.વ.૧૯) એ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી નંગ -૨૯ કિં.રૂ. ૧૮૮૫૦ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ હોય અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા ચાઇનીઝ દોરી આરોપી વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી રહે. સાવસર પ્લોટ શેરી નં -૦૩ મોરબીવાળા પાસેથી ખરીદી હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW