Saturday, August 1, 2026

મોરબીના ઘુંટુ નજીક કારખાનામાં બોરમીલ મશીનમાં આવી જતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક રોલટાસ પેપર એલ.એલ.ટી કારખાનામાં રહેતા પવનકુમાર મહેશપ્રસાદ (ઉ.વ.૩૭) નામના યુવક ઘુટુ રોલટાસ પેપર એલ.એલ.ટી ઘુંટુ કારખાનામા કામ કરતી વખતે બોરમીલ મશીનમાં આવી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,197

TRENDING NOW