મોરબીમાં ખૂબ નાની વયમાં સામાજિક કાર્યમાં ઝંપલાવી લોકોની સેવા કરતા યુવા આગેવાન ગૌતમભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે.
મોરબીના લીલાપર ગામના વતની અને હાલમાં જ ગુજરાત સરકાર ના દારૂબંધી કાયદા ને પડકારી લોકપ્રિયતા મેળવતા અને લોકો ને નશાબંધી થી મુક્ત કરવા આહવાન કરતા ગૌતમભાઈ મકવાણા લોકોની મદદ કરવા સદાય તત્પર રહેતા હોય છે. આજ રોજ તેમનો જન્મદિવસ હોય મિત્ર વર્ગમાં શુભેચ્છાઓની વર્ષો થઈ રહી છે.





