Tuesday, March 10, 2026

મોરબીના વાઘપરા વિસ્તારના રહેણાક મકાન માંથી વિદેશીદારૂની બોટલો મળી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાઘપરા વિસ્તારના રહેણાક મકાન માંથી વિદેશીદારૂની બોટલો મળી.

મોરબીના વાઘપરા શેરી નં -૧૨ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૧૨ માં રહેતા આરોપી સાહીલભાઈ સીદીકભાઈ ચાનીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિં.રૂ. ૧૮૭૫ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સાહીલભાઈ સીદીકભાઈ ચાનીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW