Sunday, June 7, 2026

ઘુંટુ ગામે રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ગામે રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેતા આરોપી મેરૂભાઈ જેરામભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪૨૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,827

TRENDING NOW