Wednesday, June 24, 2026

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણીમહંતશ્રી ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી
મહંતશ્રી ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો
જેમાં સવારે વ્યાસ પુજન કુમારીકા પુજન , શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી નો સત્સંગ મહાપ્રસાદ મોરબી મહેન્દ્રનગર સહિત અન્ય ગામોના ભક્તો, જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળા ના બજરંગભાઈ, કાંતિભાઈ, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી
તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું

Related Articles

Total Website visit

1,609,250

TRENDING NOW