મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રામદેવપીરના જન્મોત્સવ નિમિતે યજ્ઞ નેજા ઉત્સવ, બપોરે વિદ્યુતનગરના ભક્તો દ્વારા ઠાકર પૂજા, રાસ, રાત્રે પાટ, પ્રસાદ તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મનસુખભાઇ આદ્રોજા, સરપંચ રાજાભાઈ, રાજુભાઈ, જયંતીભાઈ આદ્રોજા દ્વારા પીએમ મોદીના જન્મદિને મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મુકેશ ભગતે જણાવ્યુ છે.
