Thursday, August 6, 2026

મોરબીના પીપળી રોડ પરથી વિદેશી દારૂની 31 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પીપળી રોડ પરથી વિદેશી દારૂની 31 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીનાં પીપળી રોડ પ્રભુક્રુપા રેસીડેન્સી પાસે ઝાડી ઝાખરામા છુપાવેલ વિદેશી દારૂની ૩૧ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર સોસાયટીમા રહેતા આરોપી રસીકકુમાર કાનજીભાઇ રાણીપા (ઉ.વ.૩૬)એ મોરબીનાં પીપળી રોડ પ્રભુક્રુપા રેસીડેન્સી પાસે ઝાડી ઝાખરામા વેચાણ કરવાના ઈરાદાથી છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૧ કિં રૂ.૨૬,૩૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,735

TRENDING NOW