Tuesday, June 30, 2026

મોરબીના ધુળકોટ ગામ નજીક ખારીની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ધુળકોટ ગામ નજીક ખારીની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ અને ખાનપર જવાના મેઇન રોડ પર આવેલ ખારીની સીમમાં આવેલ ખેતરના ખંદર જવાના માર્ગ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હીરાલાલ ડાયાલાલ સાપરીયા (ઉ.વ.૬૦) રહે ધુળકોટ ગામ તા .જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૦૯-૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના ધુળકોટ અને ખાનપર જવાના મેઇન રોડ પર આવેલ ખારીની સીમમાં આવેલ ખેતરના ખંદર જવાના માર્ગ પરથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સીડી ડિલક્સ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-10-BC-7238 જેની કિંમત રૂ.૧૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ હીરાલાલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,747

TRENDING NOW