Thursday, August 13, 2026

મોરબીના ત્રાજપરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત.

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ૩૪ વર્ષીય યુવકને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે આ બાબતે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઇ રાઠોડ ઉ.34 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,625,103

TRENDING NOW