Saturday, July 18, 2026

મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી વિદેશી દારૂની 84 બોટલો સાથે એક ઈસમ પકડાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી વિદેશી દારૂની 84 બોટલો સાથે એક ઈસમ પકડાયો 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક પાછળ, બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની ૮૪ બોટલો સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક પાછળ પ્રોહી. અંગે રેઇડ કરતા બાવળની કાંટમાં છુપાવેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચિરાગ સંજયભાઈ જાદવ ઉ.વ.૨૪ રહે. કિસ્મત ચકીવાળી શેરી, રણછોડનગર , નવલખી રોડ મોરબી -૦૨ વાળાને પકડી પાડી મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,622,670

TRENDING NOW