Saturday, June 6, 2026

મોરબીના ગુંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં સગીરનુ મોત 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગુંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં સગીરનુ મોત

મોરબી: મોરબી તાલુકાના ગુંગણ ગામે મચ્છુ નદીમાં કોઈ કારણસર ડૂબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સંજયભાઈ ધોળીયાભાઈ ભુરીયા (ઉ.વ.૧૪) રહે. ગુંગણ ગામ તા.જી. મોરબીવાળો મચ્છુ નદીમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં સંજયભાઈનામના સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,752

TRENDING NOW