Saturday, June 27, 2026

મોરબીના કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાઉ માહિતી મુજબ મૂળ રહે મોરબીના નાની બરાર ગામે અને હાલ મોરબીના કુબેરનગર શેરી નં -૦૧મા રહેતા આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરવિંદભાઈ રામભાઇ ચાવડા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ.૧૩૦૪ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અરવિંદભાઈ રામભાઇ ચાવડાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,561

TRENDING NOW