Saturday, June 27, 2026

ખતુંબા ના હરેશકુમાર
ઠાકર આર્મીમા 17 વર્ષ સેવા આપી વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

ખતુંબા ના હરેશકુમાર
ઠાકર આર્મીમા 17 વર્ષ સેવા આપી વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

દ્વારકાના ખતુંબા ગામના હરેશકુમાર પ્રાણજીવનભાઈ ઠાકર આર્મીની 17 વર્ષની નોકરી પૂર્ણ કરીને વતન પરત કર્યા છે. દેશ સેવા કરીને વતન આવેલા જવાનનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સાથે સાથે ગ્રામજનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

Related Articles

Total Website visit

1,609,552

TRENDING NOW