Sunday, June 7, 2026

મોરબીના કાલિકા પ્લોટમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા શાહરૂખભાઈ રહીમભાઈ પલેજા (ઉ.૨૬) પોતાના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,816

TRENDING NOW