Monday, June 8, 2026

મીઠાપુર ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે વનરાજસિંહ પરમાર દ્વારા ધ્વજારોહણ..

Advertisement
Advertisement
Advertisement

મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ આજ રોજ તા..૧૩.૦૧.૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર ગામના રહેવાસી ટાટાકંપનીમા સિક્યુરિટી મા ફરજ બજાવતા શ્રી વનરાજસિંહ પરમાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ
આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી શૈલેષભાઈ અત્રી દ્વારા સંપન્ન કરવામાં આવી…

Related Articles

Total Website visit

1,607,855

TRENDING NOW