Sunday, June 21, 2026

માળિયા હળવદ હાઇવે પર રિવર્સ માં આવતા મિલરના હડફેટે ત્રણ ને ઇજાઓ પહોંચી.

Advertisement
Advertisement
Advertisement

માળિયા હળવદ હાઇવે પર રિવર્સ માં આવતા મિલરના હડફેટે ત્રણ ને ઇજાઓ પહોંચી.

માળિયા હળવદ હાઇવે પર મિલર રીવર્સમાં આવતુ હોઈ ત્યારે ત્રણ લોકો સાથે મિલર અથડાતા અકસ્માત સર્જાયો હતો.ત્યારે ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.ત્યારે આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર યુનિકો ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ નજીક મિલર મશીનના ચાલકે ગફલત ભરી રીતે મિલર રિવર્સમાં લેતા પાછળ ઉભેલી રીક્ષા સાથે મિલર અથડાતા રજૂબેન, મનીષભાઈ અને આનંદભાઈને ઇજાઓ પહોચતા મોરબી લીલપર રોડ ઉપર રહેતા સુનિલભાઇ હિતુભાઈ ડામોરે અકસ્માત સર્જી નાસી ગયેલ મિલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,913

TRENDING NOW