Sunday, June 21, 2026

મકનસર ખાતે મોમાઈ માતાજી તથા પાબુ ડાડાનો નવરંગ માંડવો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ડાકલાના કાર્યક્રમમાં જાહેર જનતા ને પધારવા આમંત્રણ

શ્રી મોમાઈ માતાજી તથા પાબુ ડાડાનો નવરંગ માંડવો

મોરબી તાલુકાના મકનસર ગામે આવતીકાલે 31-5- 2023 ના રોજ નવરંગ માંડવો તેમજ ડાકલા નો પ્રોગ્રામ નું આયોજન જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ દ્વારા રાખવામાં આવ્યું છે જેમાં જાહેર જનતાને ભાવાભાઈ બીજલભાઈ વેરાણા જયેશભાઇ ભાવાભાઈ વેરાણા બાબુભાઇ જેમલભાઈ વેરાણા એ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે

Related Articles

Total Website visit

1,608,920

TRENDING NOW