Sunday, June 7, 2026

ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને

Advertisement
Advertisement
Advertisement

ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને

તારીખ ૦૨/૦૭/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ તેમજ બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ, રાણપુર APMC ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ સૌ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા માં પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ અને જગ્યા ના સેવક જીગ્નેશભાઈ પ્રજાપતિ દ્વારા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ ભોજનાલય ની મુલાકાત લઇ જગ્યાની અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળા ની મુલાકાત લઇ ગાય માતા નું પૂજન કરી જગ્યામાં પ્રસાદ લઇ જગ્યા ની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો

Related Articles

Total Website visit

1,607,781

TRENDING NOW