બાયબાય 2022 વેલકમ 2023 ધમાકા ઓફર
31st Buffet Dinner Comfort Resort Only 349/-

આંતરરાષ્ટ્રીય કક્ષા નું વિવિધ સુવિધાઓ થી સુસજ્જ Comfort Resort હવે આપણાં મોરબી ના આંગણે…..
લગ્નહોય કે સગાઈ,જન્મદિવસ હોય કે એનીવસઁરી કે પછી કીટટીપાટીઁ કે બીઝનેસ કોન્ફરન્સ આપના કોઈ પણ પ્રસંગ ને ચારચાંદ લગાવશે comfort resort…જ્યાં છે MultiCuisine Restaurant, Rooms, Banquet Hall, Buffet Restaurant , Cafe ,Party Lawns,Swimming pool,GYM સાથે મોરબી ની જનતા માટે ઉપલબ્ધ.














