Monday, July 13, 2026

‍ ફિઝિયોથેરાપી નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, મોરબીના આંગણે આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે થશે અભ્યાસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઘર આગણે મેડિકલ ક્ષેત્રેના અભ્યાસક્રમ ન હોવાથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. તેમાંય ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ મોરબીમાં ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બહાર જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પણ હવે ફિઝિયોથેરાપી (BPT) નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે બહારગામ જવાની જરૂર નથી. હવે…

મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ સરકારશ્રી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજ
ને મંજૂરી મળેલ હોય આ વર્ષ -2023-24 થી પ્રવેશ કામગીરી શરૂ થયેલ હોય ફિઝિયોથેરાપી (BPT) કોર્ષ જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેઓ તાત્કાલિક નીચેના હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવો.
👉🏻 9512410070
👉🏻 9428347800


સાથે સાથે આ જ કોલેજની અંદર
શ્રી આર્યતેજ હોમિયોંપેથી મેડિકલ કોલેજ (BHMS)
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીગમાં ANM, GNM, BSc Nursing, PBBSc Nursing.
શ્રી સાધના વિદ્યાલયમાં ધો.9 થી 12 કોમર્સ તથા NIOS (ધો.10 & 12 સાયન્સ/કોમર્સ/આર્ટસ)
શ્રી આર્યતેજ બીએડ કોલેજમાં BEd, BSc Science, DMLT.
BAOU તથા સુરેન્દ્રનગર યુનીવર્સીટી ના એડમીશન સેન્ટર.
બોય્ઝ & ગર્લ્સ બંન્ને માટે હાસ્ટેલ સુવિધા ઉપલબ્ધ
માટે આવા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો રાહ કોની જુઓ છો. તુરંત જ સંકુલના નીચેના નંબર ઉપર સંપર્ક કરો
મો-94283 47800, 95124 10070

Related Articles

Total Website visit

1,619,062

TRENDING NOW