Sunday, June 7, 2026

પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 જૂન – પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વજેપર ખાતે આવેલી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયો હતો.

સંસ્થા દ્વારા વિવિધ જાતિના વૃક્ષો રોપવામાં આવ્યા અને પર્યાવરણ જાળવવા માટેના સંદેશો પણ આપવામાં આવ્યા.

આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોની પણ સક્રિય હાજરી રહી.

Related Articles

Total Website visit

1,607,793

TRENDING NOW