Monday, June 15, 2026

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ(NCSC)માં રાજ્યકક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ(NCSC)માં રાજ્ય કક્ષા માટે સાર્થક શાળાના બે પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી.

આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા આયોજીત જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં રાજ્યકક્ષાના પાંચ પ્રોજેક્ટમાંથી સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ હતી. તે બદલ શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW