Saturday, August 8, 2026

નીચી માંડલ ગામે આવેલ પાણીના ટાંકામાં પડી જતાં મહિલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

નીચી માંડલ ગામે આવેલ પાણીના ટાંકામાં પડી જતાં મહિલાનું મોત.

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કેરાવીટ સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં પડી ડુબી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ તેજલબેન અજયભાઇ રાઠવા ઉ.વ-૨૪ રહે- કેરાવીટ સીરામીક ખારખાનામા નીચી માંડલ તા.જી-મોરબી વાળા ગત તા.૨૨/૦૩/૨૦૨૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામા કેરાવીટ સીરામીક ખારખાનામા પાણીના ટાંકામા પડી ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,873

TRENDING NOW