Thursday, March 12, 2026

નવા મહેન્દ્રનગર ના એક એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

નવા મહેન્દ્રનગર ના એક એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબીના નવા મહેન્દ્રનગર શીતળામાં વિસ્તારમાં આનંદ એપાર્ટમેન્ટ ૨૦૨ ફ્લેટમાં આ કામના આરોપીના રહેણાક મકાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા ચાર મડી આવ્યા હતા.ત્યારે પોલીસે તેમનાં વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર આનંદ એપાર્ટમેન્ટ ૨૦૨ ફ્લેટ આરોપી અમરશીભાઈ વિરજીભાઈ બારૈયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા , અશોકભાઇ વલમજીભાઇ બારૈયા, ભીખાભાઇ રામજીભાઇ દલસાણીયા, ભગવાનજીભાઇ મનજીભાઇ કાલરીયા ને રોકડ રકમ રૂ. ૨૬,૬૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW