નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે
મોરબી સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે મોરબી
તા: 8/10/2023 ને રવિવારે સવારે 8 થી 1
26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો દરેક જાતના ફુલ છોડ ના કલમી રોપા આંબા ચીકુ જામફળ બોર નારીયેલ ના રોપા
દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ દરેક જાતના બીયારણ
ગાય આધારિત ફીનાઈલ ગૌવ મુત્ર અર્ક
કાળી માટી ના રસોઈ ના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા ફુલ છોડ ના કુંડા ટકાઉ મજબૂત દોરી થી ગુથેલ ચકલી ના માળા ખાખરા પાપડ
રાજકોટ વી.ડી.બાલાસર 9427563898
મોરબી લવજીભાઈ પ્રજાપતિ 9925369465
દર મહિનાના બીજા રવિવારે
કાપળ ની થેલી સાથે લાવી





