Saturday, June 20, 2026

નવયુગ પ્રિસ્કૂલની નાનકડી બાળકીનું મોટુ એચીવમેન્ટ, લખનઉ ખાતે યોજાયેલ ફેશન શોમાં કેટવોક કરી સૌને કાર્ય મંત્રમુગ્ધ…

Advertisement
Advertisement
Advertisement

નવયુગ પ્રિસ્કૂલની નાનકડી બાળકીનું મોટુ એચીવમેન્ટ, લખનઉ ખાતે યોજાયેલ ફેશન શોમાં કેટવોક કરી સૌને કાર્ય મંત્રમુગ્ધ…

નવયુગ પ્રિસ્કૂલમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની છત્રોલા ક્રીશી સન્નીભાઈએ લખનૌમા યોજાયેલ વિશ્વ સ્તરીય લેવલના ફેશન શો મા આટલી નાની ઉંમરમા પોતાની અદભુત આવડતથી શાનદાર કેટવૉક કરી સૌને મંત્રમુગ્ધ કરીને નવયુગને ગૌરવવંતુ બનાવ્યું હતું

માત્ર 5 વર્ષની બાળકીએ આ સ્પર્ધા જીતીને એશિયા લેવલે મોરબીને રોશન કર્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબ તથા નવયુગ પ્રેપ સેક્શન નો સમગ્ર સ્ટાફ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે

Related Articles

Total Website visit

1,608,808

TRENDING NOW