Sunday, June 7, 2026

નરેન્દ્ર મોદીના માતા હિરાબાને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી

Advertisement
Advertisement
Advertisement

નરેન્દ્ર મોદીના માતા હિરાબાને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબાનુ દુખદ અવસાન થતા તા‌ ૩૧-૧૨- ૨૦૨૨ ના રોજ
ટાઉનહોલ શ્રી રામ કોમ્પલેક્ષ ધારાસભ્યના કાર્યાલય ખાતે જીતુભાઈ સોમાણીની આગેવાનીમા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. જેમાં ભાજપ પરિવારના તમામ કાર્યકરતા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,607,819

TRENDING NOW