Saturday, July 11, 2026

ધ્રોલના લતીપુર ખાતે AFPRO સંસ્થા દ્વારા બેટર કોટન કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ

Advertisement
Advertisement
Advertisement

ધ્રોલના લતીપુર ખાતે AFPRO સંસ્થા દ્વારા બેટર કોટન કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ

જામનગર: ગત તા. ૨૫-૧૦- ૨૦૨૩ ના રોજ ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે બેટર કોટન કાર્યક્રમ (BCI) અંતર્ગત એફપ્રો સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 25- 10- 2023 ના રોજ લતીપુર ખાતે બેટર કોટન કાર્યક્રમ (BCI) અંતર્ગત Afpro સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 140 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો આ રેલી મુખ્યત્વે બાળમજૂરી અટકાવવા તેમજ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર રેલી કરેલ ઉપરાંત આ રેલીમાં જોકમકારક દવાઓ ન વાપરવા, બે દવા ભેગી કરી ન છાટવા, સ્વચ્છતા અને લઘુતમ વેતન વિશે જાગૃતિ લાવવા માટે રેલીમાં સૂત્રોચાર કરેલ આ રેલીમાં લતીપુર afpro પિયુ મેનેજર તથા ફિલ્ડ ફેસીલીટર સતીષભાઈ દાસોટીયા સહિત સ્ટાફ પણ જોડાયેલ હતો. આ રેલીને ને સફળ બનાવવા સ્કૂલના શિક્ષકો, આચાર્ય ટ્રસ્ટીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,616,821

TRENDING NOW