દેવભૂમિ દ્વારકાના કલેક્ટર શ્રી અશોક શર્મા દ્વારા લિખિત “ગીતાનો જીવનધ્વનિ”, માહિતી ખાતાના કર્મચારી મનીષાબેન વાઘેલા દ્વારા લિખિત ચિંતનાત્મક પુસ્તક “વિચાર વૃક્ષ” તેમજ અનસ્ટોપેબલ ઈન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મેહુલ મકવાણા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના સંસ્કરણોના હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં ભાષાંતરના પુસ્તકનું વિમોચન કર્યું. ત્રણેય લેખકોને વિચારપ્રેરક અને જીવનોપયોગી પુસ્તકોના લેખન બદલ અભિનંદન સહ શુભકામના.








