Saturday, June 6, 2026

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં

ટંકારાના જુના હડમતીયા રોડ પર સ્મશાન સામે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના જુના હડમતીયા રોડ પર સ્મશાન સામે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો દિગુભાઇ કરશનભાઇ સોલંકી (ઉ.વ. ૪૦) રહે. ટંકારા ઉગમળા નાકે તા.ટંકારા, નાસીરભાઇ હુશેનભાઇ મેસાણીયા (ઉ.વ. ૨૭) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, ગુલામદસ્તગીર બાબુશા શા જાતે ફકીર (ઉ.વ. ૪૧) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૪૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW