Thursday, March 12, 2026

ટંકારાના બંગાવડી ગામે 20 વિઘા જમીન પર ઓક્સિજન પાર્કનું નિર્માણકાર્ય શરૂ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના બંગાવડી ગામના જાગૃત નાગરિકો દ્વારા 20 વિઘા જમીનમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં લોકોને હવે કુદરત તરફથી વિનામૂલ્યે મળતા ઓક્સિજનની કિંમત સમજાઈ હતી. ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામની અંદર ઓક્સિજન પાર્ક બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારે આજરોજ બંગાવડી ગામમાં ઓક્સિજન પાર્કનું નિર્માણકાર્ય યજ્ઞ યોજી કરી શરૂ કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW