Saturday, June 6, 2026

ટંકારાના ઘુનડા (ખા) ગામે તીનપત્તીનો જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઘુનડા (ખા) ગામે જુગાર રમાતો હોવાની બાતમી આધારે ટંકારા પોલીસે રેડ કોળીવાસ શેરીમાં જાહેરમાં કરી જુગાર રમતાં ચાર પત્તાપ્રેમી ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ધુનડા (ખા.) ગામે કોળીવાસ શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડ્યો હતો. કોળીવાસ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હિતેશભાઈ રાઘવજીભાઈ માલકીયા, વશરામભાઈ લાલજીભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ રમેશભાઈ વરાણીયા (રહે.ત્રણેય ઘુનડા (ખા) તથા મુકેશભાઈ ધીરુભાઈ પીપળીયા (રહે.નેશડા (ખા)ને રોકડ રકમ રૂ.૭૦૦૦ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW