Monday, July 6, 2026

ટંકારાના છતર ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની 48 બોટલો સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના છતર ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની 48 બોટલો સાથે એક પકડાયો

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી (ઉ.વ.૨૧) રહે.‌ અવધના ઢાળીયે કાલાવડ રોડ આંબેડકરનગર મકાન નંબર -૩૦૮ તા.જી. રાજકોટવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ.૧૪,૪૦૦ તથા સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર – GJ-03-BU-3295 કિં.રૂ. ૭૦,૦૦૦ કુલ કિં રૂ.૮૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી રહે. રાજકોટવાળાને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,703

TRENDING NOW