Tuesday, June 23, 2026

જેતપર ગામે પેપરમીલમાં કાગળની ગાંસડી માથે પડતા મહિલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જેતપર ગામે પેપરમીલમાં કાગળની ગાંસડી માથે પડતા મહિલાનું મોત.

જેતપર ગામે આવેલ એક પેપરમીલ ના કારખાનામાં કામ કરતી વેળાએ કાગળની ગાંસડી માથે મળતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ લેમીટ પેપર મિલમાં રતનબેન રમેશભાઈ બોસિયા ઉ.50 નામના મહિલા ગત તા.23 ના રોજ કારખાનામાં કામ કરતા હતા ત્યારે કાગળની ગાંસડી કમરના ભાગ ઉપર પડતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.24ના રોજ મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,147

TRENDING NOW