Sunday, June 7, 2026

જામ ખંભાળિયા મા  દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા ફૂલડોલ ઊત્સવ નિમિતે જતા પદયાત્રિકો માટે ની આરોગ્ય સેવા નો શુભારંભ કરાયો

Advertisement
Advertisement
Advertisement

જામ ખંભાળિયા મા શ્રી દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા ફૂલડોલ ઊત્સવ નિમિતે જતા પદયાત્રિકો માટે ની આરોગ્ય સેવા નો શુભારંભ કરાવતા મહાનુભાવો

આજરોજ ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીકો માટે એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો જે પડાણા પાટીયા થી લીમડી સૂધી ના વિસ્તાર મા પદયાત્રિકો ને એમ્બ્યુલન્સ સેવા અને જામ ખંભાળિયા ની 8 નામાંકીત હૉસ્પિટલ મા નિશુલ્ક નિદાન અને સારવાર અને મેડિકલ દવા આપવાંના સેવા કાર્ય ના શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ વિધાનસભા ના પ્રભારી ડો ઉમંગભાઈ પંડ્યા વિધાનસભા સંયોજક પાલાભાઇ કરમુર શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્ના નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા જિલ્લા ભાજપના ગીતાબા જાડેજા નિમિષાબેન નકુમ પિયુષભાઈ કણજારીયા જીગ્નેશભાઈ પરમાર પ્રેસ પ્રતિનિધિ પરબતભાઇ ગઢવી હસમુખભાઈ ધોળકિયા મુકેશભાઈ કાનાણી ડોકટર ટીમ ના ડો અમિત નકુમ ડો નિકુંજાબેન નકુમ સ્વયમ સેવક ટીમ ના ઇન્દ્રજીતસિંહ પરમાર વનરાજ સિંહ વાઢેર લાલજીભાઈ ભુવા નિકુંજ વ્યાસ ભવ્ય ગોકાણી મનીષ રાઠોડ મિલન વારિયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહી સેવા કાર્ય નો શુભારંભ કરાવ્યો હતો સેવા કાર્ય સફળ બનાવવા શ્રી દ્વારિકાધીશ યુવા ગ્રુપ ના ડોકટર શ્રી અને સ્વયમ સેવકો ભારે જેહમત ઉઠાવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW