Sunday, June 7, 2026

જામનગર ખાતે આર્મી ભરતીની લેખિત પરીક્ષા અનિવાર્ય સંજોગોવસાત મોફૂક

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ શ્રી સત્યસાઈ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. અનિવાર્ય સંજોગોવસાત મોફૂક રાખવામાં આવેલ છે.

પરીક્ષાની નવી તારીખ જાહેર થતા સોશિયલ મીડિયા તેમજ અખબારયાદી દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જિલ્‍લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,607,791

TRENDING NOW