કુંતલપુર કાંત્રોળી ખાતે શ્રી રાષ્ટ્રીય દેવીપુત્ર સેના ની જાહેર સભા.
સમસ્ત ચારણ ગઢવી સમાજ નો ગુરુદ્રારો અને અઢારે વરણ ની આસ્થા નું કેન્દ્ર એટલે કુંતલપુર કાંત્રોળી કેશવનાથ બાપુ ની જગ્યા પર આવનારી શ્રી રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા જાહેર ધર્મસભા નું આયોજન પણ કરવામાં આવશે અને રાષ્ટ્રીય દેવીપુત્ર સેના ના રાષ્ટ્રીય આગેવાનો ની ઉપસ્થિતિ માં નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવશે.
ઉપસ્થિત રહશે
સુખપાલ ચારણ
રાષ્ટ્રીય સરસંક્ષ રાજસ્થાન
હકાભા ગઢવી-
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
હાસ્ય કલાકાર
વિનોદ ચારણ
રાષ્ટ્રીય અધ્યક્ષ
એડવોકેટ દીલ્હી
માવદાનભા ગઢવી-
રાષ્ટ્રીય સચિવ
અમદાવાદ
જોગીરાજ ગઢવી-
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
પંચમહાલ
રાજભા ગઢવી દેવસુર
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
કચ્છ
આપાભા સાવ
રાષ્ટ્રીય સંગઠન મંત્રી
રાજકોટ
વજુભા હરવાભા લાંબા- ગઢવી
ગુજરાત આઈટી શેલ અધ્યક્ષ
મોરબી

એડ્રેસ
ચારણ ગઢવી સમાજનો ગુરુદ્વારો
કેશવ ધામ વડવાળા મંદિર
જીલ્લો – સુરેન્દ્રનગર
તાલુકો- મુડી ગામ- કુંતલપુર ( કાત્રોડી )





