Thursday, August 6, 2026

સિરામિક ઉદ્યોગકાર સાથે ૧.૨૪ કરોડની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

સિરામિક ઉદ્યોગકાર સાથે ૧.૨૪ કરોડની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ.

ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રા નામના મોરબીના ઉદ્યોગકારોની કંપની સાથે આર્સે ૧.૨૪ કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના લક્ક્ડધાર નજીક આવેલ ન્યુ પર્લ વિટરીફાઇડ અને અમરધામ નજીક આવેલી રેકસોના ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કર્ણાટક, કેરળ અને તામિલનાડુની જુદી – જુદી 11 પેઢીઓએ માલ ખરીદ કર્યા બાદ રૂપિયા 1.24 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી દેતા મોરબી રહેતા ફેકટરીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,624,682

TRENDING NOW