Monday, August 10, 2026

એકટીવા સાથે નાલામાં ખાબકતા યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

એકટીવા સાથે નાલામાં ખાબકતા યુવાનનું મોત.

વાંકાનેર નેશનલ હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે એક્ટિવ લઈ જઈ રહેલ યુવક એક્ટિવ સહિત નાલામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો ત્યારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે ગત.તા.18ની મોડીરાત્રીએ પોતાનું એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલા ઇરફાનભાઈ યુનુસભાઈ હેરંજા ઉ.40 રે.ભોરણીયા શેરી, પ્રતાપ ચોક વાળા નાલા નીચે પડી જતા મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,941

TRENDING NOW